ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-26

(122)
  • 6.9k
  • 8
  • 4k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-26 નીલાંગે કહ્યું નીલો આપણે એક પૈસો ચૂકવવાનો નથી બધીજ ગીફ્ટ છે એશ કર અને કરાવ એમ કીધુ અને નીલાંગીએ કહ્યું ઓહો એમ વાત છે તો લે આ ત્રીજુ ટીન ખોલ હવે તો મને પણ મજા આવી ગઇ છે. નીલાંગે એની સામે જોઇને કહ્યું શું વાત છે નીલો ? તારી કેપેસીટી તો ઘણી છે હું તો હજી વિચાર કરતો હતો કે ત્રીજુ ટીન પછી ખોલીશ પણ તું તો ઘણી તૈયાર છે. આજે પહેલીવાર કે પછી ક્યારેક ઠઠાડ્યું છે ખાનગીમાં ? તારાં પાપા તો પીએ છે મને ખબર છે એમનાંમાંથી ક્યારેક ભાગ નથી કર્યો ને ? લાવ આપ મને