લગ જા ગલે - 14

(30)
  • 4.8k
  • 1.3k

નિયતિ ખૂબ જ ટેન્શનમાં છે. છેલ્લે છેલ્લે બધું બગડવાનુ હતું. એ માથે ઓશિકું મૂકી સૂઇ જાય છે. તન્મય નિયતિ ને કહે છે,"દેવદાસ બનકે કયું બેઠી હૈ....? કઇ નહી થાય." તન્મય નિયતિ ને ગલીપચી કરવાં લાગે છે. નિયતિ પણ તન્મય ને કરે છે અને બંને મસ્તી કરવા લાગે છે.મસ્તી કરતા કરતા અચાનક એ ઉભી થાય છે. એને એક તરકીબ સૂઝે છે. એ ફટાફટ એના ભાઇને ફોન કરતી બાલ્કની માં જાય છે. ભાઇને કહે છે કે,"બે નંબર હું તને સેન્ડ કરૂં છું. હમણાં જ મમ્મી પપ્પા નો મોબાઇલ લઇ આ બંને નંબર બ્લોક કરી દે." નિયતિ નો ભાઇ ફોન લેવા જાય છે પરંતુ