સ્નેહ બંધન...અનોખું ને અતૂટ - 2 (અનુભૂતિ)

  • 3.3k
  • 922

અગાઉ ના story માં આપણે જોયું કે સમીરા એના દિલો- દિમાગ માં ચાલતા સંવાદ ને વિચારી રહી છે. એનું ધ્યાન એક પણ કામ કાજ માં ચાલતું નથી. શું હશે એના દિલનો અવાજ?? શું હશે એની પવન માટે ની feeling....... અચાનક પાછળ થી પડેલી એના mummy ના અવાજ થી એ બેધ્યાન માંથી ધ્યાન તરફ દોરાય છે. ને સાંભળે છે, ક્યાં ખોવાઈ છે તું???? ચાલ આપડે મામા ના ઘરે જવાનું છે જલ્દી થી તૈયાર થઈ જા..નેે મામા ના ઘરે પહોચ્યા પછી પણ બધા ત્યાં એકબીીીજાની વાતો માં મશગૂલ થઇ ગયા હતા પરંતુ સમીરા નું મન તો