પરાગિની - 17

(39)
  • 4.5k
  • 2.4k

પરાગિની – ૧૭ રિનીને હોશ આવે છે. રિની ધીમેથી આંખ ખોલે છે તેને માથું દૂખતું હોવાથી ‘આહ’નો સિસકારો મોં માંથી નીકળી જાય છે. રિનીનો અવાજ આવતા પરાગ ઊઠી જાય છે અને તરત રિનીને પૂછે છે, હવે કેવું લાગે છે તને?રિની હજી અર્ધનિદ્રાંમાં જ હોય છે. તે જોઈ છે કે મોટા આલિશાન બેડ પર સૂતી છે, પરાગ તેની પાસે જ બેસી રહ્યો હોય છે, તે ઊભી થવા જતી હોય છે ને ફરી ચક્કર આવી જતા તે પડવા જ જતી હતી કે પરાગ તેને પકડી લે છે. રિનીને પરાગ બેડ પર બેસાડી દે છે.પરાગ- સૂઈને ઊઠીયે તો તરત ઊભું નહીં થઈ જવાનું ક્યારેક ચક્કર આવી