શ્રાપિત ખજાનો - 7

(37)
  • 6.1k
  • 2
  • 3.1k

આગળના પ્રકરણમાં તમે વાંચ્યું વિક્રમ અને રેશ્મા બંને આર્કિયોલોજીસ્ટ છે અને બંને સંબલગઢ નામના એક ખોવાયેલા રહસ્યમય શહેરને શોધવા માગે છે. આ માટે વિક્રમ અને રેશ્મા બંને રાજસ્થાનના ગજનેર થી આગળ રણમાં ઊંટની સવારી કરીને જઇ રહ્યા છે કારણ કે સંબલગઢનું સંભવિત સ્થાન ત્યાં છે. હવે આગળ... * * * * *ચેપ્ટર - 7 " શું હું એકમાત્ર કારણ હતી કે જેને લીધે તે પ્રોફેસર નારાયણન સાથે કામ કરવાની ના પાડી