ડર-એક અહેસાસ

(13)
  • 3.8k
  • 1k

"મહારાજ સાંભળો છો ?,નજીકના જંગલમાં વીર વિક્રમ રહે છે" પાણીનો ગ્લાસ આપતા મહર્ષિ બોલ્યો. "હા,મહર્ષિ.મેં પણ સાંભળ્યું છે કે એ કોઈનાથી ડરતો નથી,ભૂત-પ્રેત,જંગલી જાનવરો બધા એની કાબુમાં છે"મહારાજે પાણી પીધું. "મહારાજ,એ વિક્રમ ચૌદ વર્ષનો હતો ત્યારથી નીડર થઈ ગયો છે, એને કોઈપણ જાતનો ડર જ નથી. પહાડ હોય કે નદી, કૂવો હોય કે વાવ, બધામાં ડૂબકી લગાવી આવે છે.પાણી કે આગથી પણ ડરતો નથી, એ એની પત્ની અને બાળક સાથે જંગલમાં પણ એકલો રહે છે,અને એનાથી બધા ડરે છે,એને જાહેરાત પણ કરાવી હતી કે એ જગ્યા પર રહે છે ત્યાં સુધી કોઈ પહોંચી જાય તો એ એનો ગુલામ થઈ જશે,કોઇ