રી.. - 1

  • 2.9k
  • 1.1k

પ્રકરણ-૧ રી..ચલ, ભાઈ આજે ગુરુવાર સાઈબાબા ના મંદિરે આવાનું કે નહીં..શરદ:અરે ભાઈ તું જતો આવ આજે મારે કામ બહુજ છે.અને હા આ રૂપિયા લેતો જા મંદિર માં દાન આપી દેજે ગયા અઠવાડિયે કામ બહુજ હતું અને વકરો પણ ખાસો થયો છે.અમર: હા ભાઈ આપ હું તો ચાલ્યો અને હા પહોંચ સવાર માં આપીશ મને મોડું થશે આવતા..શરદ : હા દોસ્ત આવતે ગુરૂવારે પાકું આવીશઅમર બીજા મિત્રો જોડે સાઈ મંદિર જવા નીકળે છે.પોતાની અઠવાડિયા ની આવક માંથી મિત્રો દાન કરતા મંદિર પાસે પહોંચાતજ એક નાનકડી છોકરી ગુલાબ લઈ અમર પાસે આવે છે.ભાઈ ગુલાબ લો ને દસ નો એક વીસ ના ત્રણ બે