ફરી મળીશુ - પ્રકરણ-11

  • 2.5k
  • 1
  • 953

· મીરા પંદર દિવસનો સમય માંગે છે. મામાને પપ્પા બન્ને ઓફિસમાં બેઠા ચા પાણી પીધા. થોડિવાર શ્યામે પોતાના પ્રોજેક્ટ પોતે જે વિષય પર કામ કરે એ દેખાડ્યુ. મામા એ ટીવીમાં અને મુવીમાં જે જોયુ હોય એ બધુ પ્રેક્ટીકલમાં જોતા હોય એવુ લાગતુ હતુ. મામાને વિદાય આપી ને શ્યામ ઓફિસમાં બેસીને વિચારતો હતો કે મામા તો એટલા બધા પ્રભાવિત થઈ ગયા છે એટલે કઇક નવાજુની કરશે. આની પહેલા પણ માંડ છટક્યો હતો. . ઘરે મીરાને જાણ કર્યા વગર જ વાત કરૂ અને જો મીરાનો વિચાર કઈક અલગ જ હોય તો? પણ અલગ કઇ રીતે હોય અને અલગ હોય પણ કેમકે