આહવાન - 13

(53)
  • 3.5k
  • 3
  • 1.6k

મિકિનને ખબર છે કે એને પોતાનાં રિપોર્ટ માટે ફોન કરવાની જરૂર નહીં પડે એ પહેલાં જ ન્યુઝચેનલમાં ખબર પડી જશે. લોકોને આ બધામાં જ અત્યારે વધારે રસ‌ છે‌. કાજલ ફટાફટ આવીને બોલી, " મિકિન તું ફોન તો કર... ત્યાં તારાં રિપોર્ટ માટે...મને ચિંતા થાય છે." મિકિન : " અત્યારે તને ખબર છે ને કે જે પણ હશે એ મિડિયામાં પહેલાં આવશે... અને કંઈ પણ હશે તો આપણને ફોન આવી જ જશે‌...!! " એટલામાં જ વાતો ચાલું છે ત્યાં જ બ્રેકિંગ ન્યુઝ સાથે આવ્યું કે એક મોટી ખબર આવી છે કે, " મંત્રી મિકિન ઉપાધ્યાયનો કોરાનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે..‌.એ અત્યારે