ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-25

(119)
  • 7.1k
  • 7
  • 4k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-25 નીલાંગે અંદર રૂમમાં આવી દરવાજો લોક કરી દીધો અને નીલાંગીને વળગી ગયો અને હોઠ પર હોઠ મૂકી દીધાં. નીલાંગીએ કહ્યું લુચ્ચા ઉપર રૂમમાં આવવાની ક્યાં જરૂર હતી સીધા પાર્ટીમાં ના જવાય ? ત્યાં બધુ જોવા મળત. નીલાંગે કહ્યું "બીજુ બધું શું કામ જોઉ ? મારી પાસે મારી અપ્સરા હતી એને ના જોઊ ? એવુ બધુતો પછી પણ જોવાય છે. તને જોઇને મારાં હોશ ઉડેલાં હવે તારાં ઉડાવું ને ? એમ કહીને નીલાંગીને બાંહોમાં લઇ લીધી. નીલાંગી અહીં ચલને પહેલાં બધુ જોઇએ કેવી કેવી ફેસીલીટી છે ? કેવો મોટો વિશાળ રૂમ છે અરે વાહ બારીમાંથી બહાર સીધોજ દરિયો