કિંમત માનવતા ની!!!

(12)
  • 3.6k
  • 1
  • 1k

કાવ્યા તેનો પતિ સુગમ અને નાનકડો પુત્ર ગીત, એક નાનુ ખુશહાલ કુટુંબ એક નાનકડા બંગલા મા વ્યસ્ત રહેતા હતા તેમનો અરસપરસ નો પ્રેમ અને વિશ્વાસ અન્ય કુટુંબો માટે દાખલારૂપ ગણાતો. સ્નેહ અને સંસ્કારો થી સમૃદ્ધ આ કુટુંબ સદા બીજાની મદદ માટે તૈયાર રહેતુ. અચાનક વિશ્વ આખુ કોરોના ના ભરડામાં સપડાયું અને જુદા જુદા દેશોમાં લોકડાઉન જાહેર થવા લાગ્યું અને પરિણામે બાજુના બંગલામાં રહેતા મોટી ઉંમર ના કાકા કાકી જે એમના પુત્ર ને મળવા કેનેડા ગયા હતા તે તાત્કાલિક ધોરણે પાછા આવ્યા અને બીજા જ દિવસે ભારતમાં પણ લોકડાઉન જાહેર થયું. એકતો મોટી ઉંમર, જેટલેગ, ચાર મહિનાથી બંધ ઘર અને હવે રસોઇવાળા