જીંગાના જલસા - ભાગ 17

  • 2.6k
  • 804

પ્રકરણ 17 આગળ આપણે મસુરીમાં ફર્યા અને ત્યાં મંછાબહેન ગુમ થયા.એમની પતો પોલીસ સ્ટેશનમાં મળ્યો. હવે આગળ.... "તુમ્હારી બસ કા ડ્રાઇવર કોન હૈ?" "મૈ હું સાહેબ."વિજયભાઈ જમાદાર પાસે જઈને બોલ્યા. "તો સાથ મેં લેકે આતે હો તો પૂરા ખયાલભી રખા કરો ભૈયા.યે બહનને હમકો બહોત પરેશાન કર દિયા." "ઓહ.. સાહબજી મેં ઉસકી ઔરસે માફી ચાહતા હું." "ઠીક હૈ.અચ્છા હુઆ બડે સાહેબ હાજર નહીં હૈ, વરના આપપે બહોત ગુસ્સા હોતે. મહિલાઓકો આકેલે છોડ દેતો હો. અભી લેકે જાઓ બહનજી કો." બધા પોલીસ સ્ટેશનથી બહાર આવ્યા, ત્યાં તો જીંગો મંછાબહેન ઉપર ટુટી પડ્યો. "એ બળબમ તારે પાણીપુરી ખાઈ ત્યાંજ ઉભા રેવાઈને." "તે