જીવન એક સંઘર્ષ - 14

  • 3.8k
  • 1
  • 1.5k

" જીવન એક સંઘર્ષ..." પ્રકરણ-14 આપણે પ્રકરણ-13 માં જોયું કે ઐશ્વર્યાને વિઝા મળી ગયા છે એટલે આશ્કા, તેનું તેમજ ઐશ્વર્યાનું પેકિંગ કરી રહી હતી. કપડાના પેકિંગની સાથે સાથે આશ્કા મમ્મી-પપ્પાની મીઠી વાતો, છૂપો પ્રેમ અને અઢળક સલાહ પણ પેક કરી રહી હતી. અને મમ્મી-પપ્પાને તેની ચિંતા ન કરવા કહી રહી હતી કે, " આ હવે પહેલાની ડરપોક અને બીકણ આશ્કા નથી રહી. સમીરે ડાયવોર્સ આપ્યા અને મીતુલે ઘરમાંથી કાઢી મૂકી હતી ત્યારે તે આશ્કાનું મૃત્યુ થયું હતું હવે તમારી સામે જે આશ્કા ઉભી છે તે બહાદુર આશ્કા છે હવે તેને ઘરમાંથી કોઇ કાઢી મૂકશે નહિ. પપ્પા તમે મારી હવે બિલકુલ