આણું - 7

(54)
  • 4.3k
  • 1.3k

આણું, ભાગ =7. મુકેશ રાઠોડ આપણે આગળ જોયું કે કાનાની માં અને બાપુ કુસુમના ઘરે આણું તેડવાનું નક્કી કરવા આવે છે. અભેસંગ મા મહિના નો વદાળ મુકેછે. કુસુમ ની માં ને આણા ની ચિંતા થાય છે.અભેસંગ એને આશ્વાસન આપે છે .હવે આગળ... .... ****** "તમે વાડી વેચવાની તો ના પડો છો.ગામમાં કોઈ પાસે ઉછીના પૈસા લેવાની પણ ના પાડો છો .તો કરશો છું ? " કુસુમ ની