કાબિલ - ધ બ્લાઇન્ડ રીવેંજ

(22)
  • 5.4k
  • 2
  • 1.3k

KaabilThe Hritik Roshan Movie જો તમે મસાલા કોમેડી અને લોજીક વગરના એક્શન ધરાવતી ફિલ્મો ના શોખીન છો તો આ ફિલ્મ તમારી માટે નથી પણ જો તમારે સ્ટ્રોંગ એક્ટિંગ અને દમદાર ડાયલોગ ડિલિવરી ઉપરાંત છેક સુધી જકડી રાખનારી સ્ટોરી આવા અદભુત કોમ્બિનેશન ધરાવતી ફિલ્મ ની શોધ હોય તો આ ફિલ્મ તમારી માટે જ છે . સિક્સ પેક ધરાવતો રીલ લાઈફમાં હીરો ને ઝીરો ફિગર ધરાવતી હિરોઈન આવા બોલિવૂડ ફિલ્મો ની હારમાળા વચ્ચે સાવ અલગ જ સ્ટોરીલાઈન ધરાવતી આ ફિલ્મ ઓછામાં ઓછી એક વાર તો જોવાઈ એવી છે . OTT પ્લેટફોર્મ પૈકીના ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમિંગ પણ