અમરપે્મ - ૧૪

(18)
  • 3.5k
  • 1.2k

ઘર આવી પહોંચતા ગાડાવાળો તેમની પત્ની ને સાદ પાડી બન્નેને ઘરમાં લઇ જવા કહે છે અને ગાડું છોડી બળદને ખુલ્લા પતરાના શેડ નીચે બાંધીને આવું છું ત્યાં સુધી બન્નેને ઘરમાં લઇ જઇ ટુવાલ આપી શરીર કોરું કરી કપડા બદલી આપવા કહે છે. ગાડાવાળાના પત્ની બન્નેને ઘરમાં લઇ જઇ ટુવાલ આપી શરીર કોરું કરી કપડા બદલી લેવા કહે છે.તેમના ભરત ભરેલા ચણીયા-ચોળી અને ઓઢણું સ્વરાને આપે છે.અજયને તેના વરના કપડા કેડીયુ,ચોયણી અને માથે બાંધવાનો સાફો આપે છે.બન્ને વારાફરતી શરીર કોરું કરી કપડા બદલે છે,અને જોવે છે તો અસલ રબારી જેવા દેખાય છે.આભલા