જીવન એક સંઘર્ષ - 13

  • 3k
  • 2
  • 1.5k

" જીવન એક સંઘર્ષ..." પ્રકરણ-13 યુ એસ એ માં ઘણાં બધાં સંઘર્ષનો સામનો કર્યા બાદ આશ્કા નિસર્ગ સાથે મેરેજ કરીને ખુશીની લહેર સાથે લઇને, ઐશ્વર્યાને લેવા માટે ઇન્ડિયા આવી હતી. ઘણાં લાંબા સમય પછી ઘરમાં બધાએ તેને જોઈ એટલે જાણે આખા ઘરમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. આશ્કા યુ એસ એ થી બધાને માટે કંઇ નું કંઇ લઇને આવી હતી. હવે તેણે ઘરની બહારની દુનિયા શું છે...?? તે જોઇ લીધું હતું. જુદા જુદા પ્રકારની વ્યક્તિઓનો તેને અનુભવ થઇ ગયો હતો. હવે તેને જિંદગી કઇરીતે જીવવી તે સમજાઇ ગયું હતું. તેણે મમ્મી-પપ્પાને પણ કહી દીધું હતું કે આ વખતે હું છેતરાવાની