આહવાન - 12

(58)
  • 4k
  • 3
  • 2k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૧૨ હોટેલનાં રૂમમાં વિકાસ આંટા મારી રહ્યો છે... એનું મન ચિંતામાં છે. અર્થને કંઈ થશે તો ?? એ ભગવાનને મનોમન પ્રાર્થના કરવાં લાગ્યો, " હે પ્રભુને મેં આટલાં દિવસ મારી જિંદગીને જોખમમાં નાખીને પણ કેટલાં લોકોની જિંદગી બચાવી છે....તો તું મારી સામે આટલું પણ નહીં જોવે ?? મને મારાં દીકરાને એકવાર મળવાં પણ નહીં દે ?? " જાણે આ બધાંએ એની ઉંઘ ખરાબ કરી દીધી છે. વિકાસે ડૉ. કચ્છીને ફોન લગાડ્યો ને અર્થની સ્થિતિ વિશે પૂછ્યું, " અર્થને કેવું છે ?? એને સારું તો થઈ જશે ને ?? " ડૉ. કચ્છી :