.મારી ઉણપ એ જ મારી તાકાતMy weakness is my strengthજીવનયાત્રામાં કોઈ માનવી સર્વગુણસંપન્ન હોતો નથી. પોતાની અપૂર્ણતા ની પૂર્ણતા માટે પ્રયત્નશીલ રહેતો હોય છે, અને સંપૂર્ણતા પ્રાપ્ત કરવા માટે સ્વપ્ન સેવતો હોય છે. માનવી પોતાની ઉણપ, ખામી, અધૂરપ અને ઓછપ ને હંમેશા શ્રાપ રૂપ માનતો હોય છે. નસીબ નો જ દોષ છે, તેમ માની દુઃખી થતો હોય છે.મિત્રો, પરિસ્થિતિનો સ્વીકાર, બાંધછોડ કરવાની વૃત્તિ અને સમાધાન માટે પહેલ કરવાની મનોવૃત્તિ નો ત્રિવેણી સંગમ માનવ જીવન ને અદભૂત, અજોડ અને અલૌકિક તાકાત બક્ષે છે. પોતાની ઉણપને તાકાતમાં ફેરવવાની સાહસિકતા અને મક્કમતા જીવન જંગને જીતવાની પ્રેરણા આપે છે.પ્રતિકૂળતા ને અનુકૂળતા અને સાનુકૂળતા મા