સ્નેહ નું સગપણ - 2

(20)
  • 3.5k
  • 1
  • 846

આ તરફ અનંત આ બધી વાત થી અજાણ પોતાની દુનિયા માં મસ્ત ,એણે કયારેય અનન્યા માટે ફ્રેન્ડ થી વધુ વિચાર્યું જ નહોતું. જોતજોતામાં કોલેજમાં એક વર્ષ પૂરું થયું, ને નવા વર્ષ માં કુંજલ નામ ની એક નવી સ્ટુડન્ટે કોલેજમાં પ્રવેશ કર્યો, કુંજલ એટલી સુંદર હતી કે કોઈ પણ તેને એકવાર જોઈ લે એટલે તેનાં ઉપર થી નજર ન હટાવી શકે. આખાં કોલેજ ના છોકરા કુંજલ ઉપર લટ્ટુ થઈ ગયા, એમાં થી એક અનંત પણ હતો, અનંત આખો દિવસ કુંજલ ના વખાણ કરતા ન થાકે, અને એ સાંભળી ને અનન્યા ને અંદર થી ઘણું દુખ થાય ,છતાંય તેણે કયારેય અનંત ને પોતાના