લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 42

(25)
  • 4.3k
  • 3
  • 1.8k

વિચારોએ એક દિશા વધું પકડી લીધી હતી. બારી પરથી આવતા ઠંડા પવનની લહેરોની સાથે જ વિચારો વધું ગતિએ ભાગી રહયા હતા. 'શું કોઈના પરનો વિશ્વાસ છેલ્લે આ પરિણામ લઇ ને આવે છે....!!!!શું શુંભમને પણ કંઈક આવી કોઈ લત તો નહીં હોય ને..!!ના તે એવો નથી. તો જીજું પણ એવા કયાં હતા....!!આટલા સમયથી હું તેને ઓળખું છું તેના વિચારો, તેની વાતો પરથી તો કયારે પણ એવું કંઈ ના લાગ્યું. ને આમ અચાનક જ તેને શું થયું કે તે ડ્રગ્સનો બિઝનેસ..!!!!શું ખબર તે પહેલાંથી જ કરતા હોય પણ નિરુંને તે વાતની જાણ ના હોય.' ચાલતી બસની સાથે સ્નેહાના વિચારો