હું અને મારા અહસાસ - 15

  • 4.2k
  • 1
  • 1.6k

હું અને મારા અહસાસ સ્વચાલિત વ્યક્તિ જીવન માં આગળવધે છે,ખુદ નો સહારો જીવન ને સુખી બનાવેછે. *********************************** સ્વાદ આસું નો ચાખી ને જોઈ લઉં,લાવ તને થોડોક ચાહીને જોઈ લઉં. *********************************** જ્યારે મળ્યો હપ્તા હપ્તા માં મળ્યો,અડધો નહીં પૂરો પામીને જોઈ લઉં. *********************************** હું તને ચાહું છું એમ કહીને આજે,દોરી મર્યાદાની લાંઘીને જોઈ લઉં. *********************************** તારી આખો નો ની લો રંગ મન ને લોભાવે છે,ચુપકે થી ઈશારો કરી તારી પાસે બોલાવે છે. *********************************** આંખો નીલમ જેવી છે,યાદો સીતમ જેવી છે. *********************************** મેઘ મન મૂકીને વરસી જાય તો સારું,વાદળાં આભેથી લપસી જાય તો સારું. *********************************** જિંદગી માં સુખીથવા ઈચ્છાઓ નીબેગ નાની હોવી