બિનવારસી લાશ

(14)
  • 2.3k
  • 3
  • 472

બિનવારસી લાશ... વાર્તા. દિનેશ પરમાર નજર _____________________________________________ન કીસી કી આંખ કા નૂર હૂં, ન કીસી કે દિલકા કરાર હૂં જો કીસી કે કામ ન આ શકે, મેં વો એક મુસ્ત-એ-ગુંબાર* હૂં પએ*-ફાતેહાં કોઈ આયે ક્યું, કોઈ ચાર ફૂલ ચઢાએ ક્યું કોઈ આકે શમ્મા જલાયે ક્યું, મેં વો બેકસી* કા મઝાર હૂં - મુર્ઝતર ખૈરાબાદી _____________________________________________* મુઠ્ઠીભર ધૂળ * ના માટે. *. વિવશતા _____________________________________________પ્રથમ દ્રશ્ય : ભારતના નામાંકિત, શાસ્ત્રીય સંગીતના મહાન ગાયકમાં રુદ્ર પ્રસાદ શિવશંકર આર્યનું નામ