યાદોની કવિતાઓ

  • 3k
  • 2
  • 758

1 . શું કરું ? યોજન ને યોજન ચાલુ, તોય રસ્તો ખૂટે નહિ તો શું કરું ? તમારા આ પથ્થર દિલ માં પ્રેમ ની કુંપળોય ફૂટે નહિ તો શું કરું ? હોઠો તો વર્ષો થી બંધ છે, કોઈ આંખો થી પણ પૂછે નહિ તો શું કરું ?, કહે છે પ્રેમ કરવો નથી પડતો, પણ થાય નહિ તો શું કરું ? સળગ તી આ મન ની આગ માં કોઈ પાણી રેડે નહિ તો શું કરું ? તડપતા આ તનનો, કોઈ ઈલાજ મળે નહિ તો શું કરું ?, માન્યું કે અમાંરા આ