શ્રાપિત ખજાનો - 6

(37)
  • 7.2k
  • 3
  • 3.5k

આગળના પ્રકરણમાં તમે વાંચ્યું... વિક્રમ અને રેશ્મા બંને આર્કિયોલોજીસ્ટ છે અને બંને સંબલગઢ નામના એક ખોવાયેલા રહસ્યમય શહેરને શોધવા માગે છે. આ માટે વિક્રમ સ્વર્ગસ્થ પ્રોફેસર નારાયણની લાયબ્રેરીમાં જઇને સંબલગઢનું રહસ્ય સાચવેલી ફાઇલ ચોરી લાવે છે. અને વિક્રમ અને રેશ્મા બંને રાજસ્થાનમાં બિકાનેર શહેરમાં આવે છે. જ્યાં વિક્રમનો મિત્ર રહેતો હોય છે. અહીંથી એ સફર માટે જરૂરી માલસામાન ખરીદે છે અને પછી પોતાના સફર પર નિકળી પડે છે. હવે આગળ....ચેપ્ટર - 6 ગજનેર શહેર આમતો મોટું ગામડું કહી શકાય એવડું શહેર છે. વિક્રમ અને રેશ્મા બંને ગાડીમાંથી ઉતરીને ગજનેરના રસ્તા પર ચાલી