મધુરજની - 4

(73)
  • 6.6k
  • 3
  • 4.5k

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૪ ટ્રેનની ઉપરની બેર્થ પર મેધ છે. આછા પ્રકાશમાં માનસી કેટલી સુંદર દેખાતી હતી એ તો મેધની નજરે જુએ તો જ ખબર પડે. બહાર...વરસાદ જામ્યો હતો. માનસી વધુ સંકોચાઈને પડી હતી. મેધને થતું હતું કે કંપાર્ટમેન્ટમાં અન્ય કોઈની હાજરી ના હોત તો તે અવશ્ય માનસીને વળગીને સૂઈ જાત. પણ અહીં તો બીજા પ્રોઢ દંપતીની હાજરી હતી. એ સ્ત્રીએ માનસીને પૂછ્યું પણ હતું- ‘હનીમુન પર જા રહે હો? અચ્છી જોડી હૈ તુમ દોનોં કી.’ પછી તેનો અતીત જોતી હોય તેમ મૌન બની ગઈ હતી. વર્માજી પણ આછું હસ્યા હતા. એમ નહોતું કે માનસી ભરઊંઘમાં હતી. તે