આહવાન - 10

(58)
  • 3.2k
  • 7
  • 1.7k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૧૦ સ્મિતે પોતાનાં લાઈવ ઈન્ટરવ્યુ માટે કંપનીમાં વાત કરી દીધી. અને એ પ્રશાંતના જવાબની રાહ જોવા લાગ્યો. લગભગ બપોર થતાં જ પ્રશાંત હાંફતો હાંફતો સ્મિતનાં રૂમમાં આવ્યો. સ્મિત : " શું થયું ?? " પ્રશાંત : " હું તૈયાર છું સ્મિતભાઈ તમારી સાથે આવવા... બધાંને સમજાવતા નાકે દમ આવી ગયો." સ્મિત : " જો આ કંઈ પરાણે નથી કરવાનું ... બધાં રાજી હોય તો જ...તારે તારાં ઘરની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવો જોઈએ..." પ્રશાંત : " ઘરમાં તો કોઈ જ પૈસાની કમી નથી. હું પોતાની કંપની ખોલી શકું એટલાં પૈસા