કશ્મકશ - ભાગ 3

  • 2.6k
  • 1
  • 812

પાછળના ભાગમાં........ અસી : hey... you chokolaty boy... dont be shy... " તેને પ્રેમથી કહ્યું... અવી : અરે ગુસ્સામાં કહ્યું... શરમ તો મને મારા બાપથી પણ નથી આવતી.. " તે તરત ઉભો થઇ ગયો. અસી : come on... મને ખબર પડે છે ગુસ્સો અને શરમ કોને કહેવાય.. અવી : સારું કહેવાય લે... અસી : ચાલ ક્યાંક જઈએ... i swear... હમણાં હુ ક્યાંય ફરવા જ નથી ગઈ.. અવી : આમ જો... ખરેખર કહું છું... મને આદત નથી... હુ એકલુ ફરવાનું વધુ પસંદ કરુ છું... " તે વિનંતી કરતા બોલ્યો... એટલે અસીએ બાગાસુ ખાઈને હાથના ઈશારે અવીને જવા ઈશારો કર્યો... અવી થોડીવાર તેની સામે જોઈ રહ્યો.. પણ અસીએ