લવ બ્લડ - પ્રકરણ-54

(82)
  • 5.7k
  • 4
  • 2k

લવ બ્લડપ્રકરણ-54 સુજોયે જીપ મારી મૂકી પહાડી શરૂ થાય તે ત્રિભેટે SIT ની ટીમ મળવાની હતી બધાં પૂરાં માનસિક અને હથિયારથી સજ્જ હતાં. આજે દેબાન્શુ કંઇ કરી નાંખવાનાં મૂડમાં જાણે હતો. એ સુજોયની બાજુમાં બેઠો હતો. એણે વાત ચાલુ કરી... પાછળ રીપ્તા અને નુપુર દેબાન્શુ બોલે છે એ સાંભળવા તત્પર હતાં. દેબુએ કહ્યું "અંકલ આજે કોઇ પણ રીતે પાપાનો પત્તો મેળવવો છે કંઇ પણ કરવુ પડે માં ખૂબ ચિંતા કરે છે મને ખબર નહીં કેમ ઊંડે ઊંડે માં માટે ચિંતા થઇ રહી છે એ ઘરે એકલી છે અને અમારુ ઘર એવુ છેક પાછળ પહાડી અને દૂર દૂર બધાં ઘર છે