પ્યાર - સપરિવાર - 2

  • 3.3k
  • 1
  • 1.3k

કહાની અબ તક: ઘનશ્યામ એની ભાભી સાથે એની ભાભી ના ઘરે છે જ્યાં રાધા એણે પ્યાર કરી બેસે છે! જ્યારે ઘનશ્યામ કહે છે કે કાલે તો હું ઘરે તો રાધા ભૂતકાળ વાગોળી રહી છે! એ યાદ કરે છે જે ઘનશ્યામ ને એ અત્યારે આટલો લવ કરે છે, એણે ખુદ પહેલાં નફરત કરતી હતી! એ એ પણ યાદ કરે છે કે ઘરમાં ટુંક જ સમયમાં બધાનો ફેવરાઇટ થઈ ગયેલ ઘનશ્યામ ને એણે એક વાર પ્રેમથી કહેલું કે મારું તો કહેલું કર તો એણે એની ઇરછા મુજબ જ સાત થી આઠ તળેલા મરચાં ખાઈ દીધા હતા! આખીર એની મમ્મી એ એ પ્લેટ