· કોલેજ પછી શ્યામનો સંઘર્ષ બીજે દિવસે સવારેથી તો શ્યામને ફુલ ટાઇમ જોબમાં લાગી ગયો. સમય ધીરે ધીરે વિતતો જાય છે. શ્યામ અને મીરા પણ એકબીજાની નજીક આવતા જ જાય છે.હવે તો ઘણી વાર લોંગ ડ્રાઇવ પર પણ જઈ આવે. સમય સાથે શ્યામ પોતાના સ્વપ્ન પણ ધીરે ધીરે સાકાર કરતો જાય છે. જે કંપનીમાં નોકરી કરતો હતો. એ જ કંપની હવે પાર્ટનરશીપમાં બેસી જાય છે. શ્યામને બિઝનેસમાં અનેક વખત નિષ્ફળતા અને દગાખોરીનો સામનો કરવો પડ્યો. કેટલીયવાર ગોટાળા અને કૌભાંડનો સામનો કરવો પડ્યો. અનેક વાર પોતાના ભાગીદારો પાસે નિષ્ફળતાના પાઠ શીખ્યા પણ આ તો જુદી જ માટીનો હતો. બધી જ લડત