પરાગિની - 14

(35)
  • 3.4k
  • 1
  • 1.9k

પરાગિની – ૧૪ આગળ જોયું કે ન્યૂઝપેપરનો એડિટર પરાગને ફોન કરે છે તેને જણાવવાં કે એ વ્યકિત કોણ છે જેને તેના અને ટીયાનાં ફોટોસ છાપ્યાં હતા.હવે આગળ... પરાગ- કોણ છે એનું મને નામ જણાવો.એડિટર- એનું નામ રાજ છે જે પહેલા કોઈ એજન્સીમાં મોડલ તરીકે કામ કરતો હતો અને અત્યારે બ્લોસમ ડિઝાઈન્સમાં કામ કરે છે.પરાગ રાજનું નામ સાંભળીને આંખ બંધ કરી ગુસ્સો કરે છે અને એડિટરને થેન્ક યુ કહી ફોન મૂકે છે અને તરત જ તે સિયાને ફોન કરી રાજની ડિટેઈલ્સ મંગાવે છે અને કહે છે, અત્યારે એ ક્યાં છે એ પણ મને જણાવ..! પરાગ સખત ગુસ્સામાં હોય છે.સમર- શું થયું ભાઈ? ગુસ્સામાં લાગો છો?પરાગ-