રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 4

  • 3.1k
  • 1.3k

રુદ્ર રાધિકાને જોઈ રહે છે. ડાર્ક ગ્રીન ડિઝાઈનર સાડી, સ્ટાઇલ કરેલા ખુલ્લા વાળ, હળવો મેકઅપ, ગળામાં સિમ્પલ ડાયમંડ નેકલેસ અને તેની સુંદરતામાં વધારો કરતી એની મીઠી મુસ્કાન સાથે તે ખુબજ સુંદર લાગી રહી હતી. રુદ્ર તો બે ઘડી જોઈ જ રહ્યો. તેને એ સમયે બસ રાધિકા જ દેખાઈ રહી હતી. આ જોઈ શિવથી રહેવાયું નહીં, “વાહ ભાઈ ભાભી તો આ મોર્ડન જમાનાની સીતા છે હો બાકી સ્પેશિલ છે અને બધાથી અલગ જ.....(વેસે સાથ વાલી સુંદરી ભી સુંદર હૈ?)” હવે લક્ષ્મણજીને સીતાભાભીના બહેન ઊર્મિલા ના ગમે એ તો બને જ નહીં. ?? હા તે બધાથી અલગ છે એટલે જ