જીવનસાથી.... - 3

(12)
  • 4.2k
  • 2k

પાયલ ઘરે આવી. મમ્મી પપ્પાને યોગેશ ને મળયાની વાત જણાવે છે અને સગાઈ બાબતે થયેલી વાત કરે છે. મમ્મી પપ્પા ખુશ થાય છે. અઠવાડીયા પછીનું મુહૂર્ત સગાઈનું નીકળે છે. બંને પરીવાર સગાઈની તૈયારીમા લાગે છે.પાયલ સીમાને ફોન કરે છે." દીદી, મારી સગાઈ યોગેશ સાથે નકકી થઈ છે.તૈયારી કરવામા મારે તમારી મદદ જોઈશે.""અરે..!વાહ પાયલ ખુબ ખુબ અભિનંદન, અને હા કઈ પણ કામ હોય,ચોકકસ જણાવજે હુ આવી જઈશ. ""દીદી , તમારા આ શબ્દો સાંભળી મનને બહું સારું લાગ્યુ,હું તો બહું ચિંતામા હતી એકલી કેવી રીતે કરીશ બધી તૈયારી??""પાયલ કોઈ ચીંતા નહી કરો હુ છુ ને." ચલ સાંજે મળીયે કેહતા સીમાએ ફોન મુકયો."આજ