જીંગાના જલસા - ભાગ 15

  • 3.6k
  • 1.4k

પ્રકરણ 15 આગળ આપણે જોયું કે જીંગાભાઈ તમાકુ લેવા ગયા ને ત્યાંથી ક્યાંક ખોવાઈ ગયા...અમે દુકાન પાસે પહોંચ્યા.ત્યાં ઉભેલ ત્રણ ચાર માણસોએ અમને કહ્યું કે આગળ એક ઝઘડો થયો હતો.એ તરફતો નથી ગયોને તમારો ભાઈ... હવે આગળ... "યહાસે થોડે દૂર લડાઈ હૂઈથી, વહા તપાસ કરો. સાયદ કુછ પાતા ચલે."ત્યાં ઉભેલ એક આધેડ વયના ભાઈ બોલ્યા. "મગર વો લડાઈ તો યહાકે દો સ્થાનિક લોગોકે બીચ હુઈથી. ઉસમે આપકા લડકા સામેલ નહીં હોગા ભૈયા."એક જુવાન જેવા દેખાતા ભાઈએ આધેડ વયના ભાઈની વાત નકારતા કહ્યું. "હા યહ બાત આપકી સહી હૈ, મગર હમે વહા જાના તો ચાહીયે સાયદ વહા કીસિકો પતા હો."મે એમને