( પ્રિય વાંચકમિત્રો, નમસ્કાર, આપનો ખૂબ ખૂબ આભાર...... તેમજ માતૃભારતી નો પણ ખૂબ ખૂબ ધન્યવાદ.......અમૃતવાણી ભાગ--7( પ્રારબ્ધ ) આપની સમક્ષ રજૂ કરતાં હર્ષ ની લાગણી અનુભવું છું. આપના દ્વારા અગાઉ ખૂબ સરસ પ્રતિસાદ સાંપડ્યો છે.............. તે માટે આપની ખૂબ જ આભારી છું........... ધન્યવાદ..................................... અમૃતવાણી ઃઃ ભાગઃઃ7 ( પ્રારબ્ધ ... ) અરે પ્રારબ્ધ તો ઘેલું ફરે, રહે તે માગે દૂર; વણમાગ્યે દોડતું આવે,ન વિશ્વાસે કદી રહેજે... પ્રસ્તાવના:-પ્રારબ્ધ- નસીબ આપણે જેને કહીએ છીએ તે આખરે આપણાં કર્મોનું જ બનેલું હોય છે.કર્મો જ સંચિત થઈને જ્યારે ફળ આપે છે ત્યારે તે નસીબ બનીને સામે આવે છે. કહેવાય