બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 19

  • 2

“નીક તુ બસ એ જ કહેવા માંગે છે ને કે હું છોકરીઓ પાછળ ભાગવાનું છોડી દવ અને કોઈ ધંધો શોધીને પૈસા કમાવવા પર ધ્યાન આપું?” “હા. કેમ કે તારા માટે એ જ બરાબર છે.” “ઠીક છે. તો હવે મશીનની જેમ પૈસા છાપવાનું શરૂ કરી દવ. તારી નજરમાં મારા માટે કોઈ કામ હોય તો જણાવજે.” “વિજય હજી તુ મારી વાતને સમજી રહ્યો નથી. યાર રિલેશનશીપ કોઈ ખરાબ વસ્તુ નથી. એ તો એક સુંદર અનુભવ છે જે માણસને જીવન જીવવાની પ્રેરણા આપે છે. જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત આપે છે. મારે તને બીજું કોઈ ઉદાહરણ શા માટે આપવું જોઈએ? સૌથી મોટું