વર્ષો પહેલાની એક સત્ય ઘટના છે. આ વાત અમેરિકાનાં વિલિયમ ફોર્ડએ કે જેઓ તે સમયનાં આખી દુનિયાના મોટામાં મોટા હાર્ટ સર્જન હતા. તેમણે આ વાત પોતાનાં પુસ્તકમાં કરી છે. તેઓ જ્યારે ભારતમાં એક નાના બાળકનાં ઓપરેશન માટે મુંબઈ આવ્યા હતા ત્યારનો એમનો સ્વઅનુભવ છે. આખી અંગ્રેજીમાં સ્ટોરી છે. વિલિયમ ફોર્ડએ તેની યાદીમાં લખ્યું છે. એ વાત કરવી છે. કે હું ભારતમાં એક દર્દીનાં ઓપરેશનમાં આવ્યો. હિન્દુસ્તાનમાં રામ છે, આવો એમનો પુરાવો છે એવો એમનો દાવો છે. આ વાતનો ઉલ્લેખ તેમણે પોતાનાં પુસ્તકમાં કર્યો છે. જાણીને નવાઈ લાગી હશે કે એક અમેરિકાનો ભણેલો ગણેલો અને દુનિયા ફરેલો માણસ અને વળી પાછો