પરાગિની - 13

(27)
  • 3.3k
  • 3
  • 2.1k

પરાગિની – ૧૩એશાને માનવ ના ગમતો હોવા છતાં તે તેની પ્રત્યે આકર્ષાય રહી હતી. માનવને એશાનો નંબર મળી જવાથી તે એશાને મેસેજ કરી તેની સાથે વાત કરવાંનો પ્રયત્ન કરતો... પણ એશા તેને ભાગ્યે જ જવાબ આપતી.આ બાજુ જૈનિકા ઘરમાં જઈને જોઈ છે તો રિની સોફા પર સૂઈ ગઈ હોય છે. તે તેને ઊઠાડતી નથી અને પરાગને કહેવા જાય છે.પરાગનું ઘર.. ઘર નહીં પણ લેટેસ્ટ ડિઝાઈન વાળો બંગલો છે. પ્રવેશતા જ ડાબી બાજુ કાર પાર્કીંગ, જમણી બાજુ સહેજ ઊંડાણ વાળી રખાવી છે, દાદર ઊતરીને નીચે જઈએ તો ગાર્ડનમાં મોટા ઝાડ નીચે સોફાચેર, ટેબલ અને એનાથી આગળ સ્વીમીંગ પુલ..ઘરની રચના એવી હતી કે તમે