અનામી - 3

  • 3.9k
  • 1.4k

સંજના એ મને પણ પોતાની ઘરે બોલાવી આથી હું મમ્મી ની રજા લઇને શનિવારે સાંજે સંજના ની ઘરે ગઈ અને આખી સાંજ ત્યાં રોકાઈ સંજના ના મમ્મી પપ્પા અને નવ્યા સાથે ખૂબ મજા આવી બીજા દિવસે રવિવારે પણ ખૂબ આવવાનો આગ્રહ કર્યો આથી હું ફરી ત્યાં ગઈ ઘરે જતાં જ નવ્યા અને સંજના બજારમાં કંઈક લેવા માટે ગયા હતા અને તેના મમ્મી રસોડા માં હતા. હું સંજના ના રૂમમાં કંઈક વાચતી હતી ,બરાબર તે જ વખતે નીવ જીજુ ત્યાં આવ્યા અને મને જોતા રહી ગયા,તેણે હાઈ કહી ને મારી સાથે હાથ મિલાવ્યો પણ જેટલો જલદી હાથ પકડ્યો આટલો જલદી છોડ્યો