દોસ્તાર - 32

  • 3.1k
  • 936

વિશાલ અને ભાવેશ નવા ધંધાની શોધ કરી રહ્યા હતા એટલીવાર માં એક નવો વિચાર ભાવેશ ને આવ્યો.વિશાલ આપણે RTO એજન્ટ નું કામ કરીએ તો કેવું..પેસા નો ખર્ચો ના હોય તો મને કે.ના એમાં એક રૂપિયો પણ ખર્ચ કરવા નો નથી.તો ફાઈનલ આપણે એજન્ટ નું કામ ચાલુ કરીએ.બીજા દિવસે સવારે વિશાલ અને ભાવેશ આરટીઓ કચેરીમાં જાય છે અને ત્યાં એજન્ટો ને ભાવ પૂછે છે.તેમને કમાવા માં રસ જાગે છે.અલ્યા એક કેસના પાંચસો રૂપિયા મળે તો એમાં હું ખોટું છે.ના લયા આ તો મસ્ત ધંધો છે મારી તો ઈચ્છા છે તારું શું કહેવું છે.તું કે એ ફાઈનલ...બંને જણા આરટીઓ ના ધંધા મા