અડધી રાત્રે ટ્રેનમાં

(20)
  • 4.3k
  • 2
  • 1.2k

અડધી રાતે ટ્રેનમાં સ્થળ - પુના જંકશન, સમય - રાત્રે 2:30 પુના રેલવે સ્ટેશનના આગળના ગેટ પર એક ઓલા ની કેબ આવી ઉભી રહે છે અને એમાં ફટાફટ પૈસા આપી અને બાકીના પૈસા લઈ 4 સ્ત્રીઓ જેકેટ પહેરેલી અને દુપટ્ટો ઢાંકેલી અંદર જંકશનમાં દાખલ થાય છે. ટ્રેઈનના સમયનું જે બોર્ડ લગાવેલું હોય છે એની પર પોતાનો ટ્રેઈનનો સમય અને પ્લેટફોર્મ જુએ છે. એમાંથી એક 25 વર્ષની સ્ત્રી બોલી " અરે આમાં તો પ્લેટફોર્મ નંબર 5 બોલે છે અને ટ્રેઈન આવીને ઉપડવાની તૈયારી કરે છે" એમાંથી એક આધેડ સ્ત્રી બોલી "અરે નેહા, તો આમ ઉભી શુ રહી છે ચાલ દોડીએ પ્લેટફોર્મ