બદલાતાં સબંધો ભાગ 4

  • 2.6k
  • 1
  • 1.1k

ભાવિન સવારે વહેલા ઊઠીને જોબ માટે જઈ રહ્યો હતો, ત્યારે તેણે ગાર્ડન તરફ જોયું તો આશ્ચયૅચકિત થઈ ગયો કેમ કે ત્યાં સોનિયા અને અન્ય અે છોકરો અે જે ભાવિન તેને પહેલા પણ ગાર્ડનમાં જોયો હતો, ત્યાં જવા માટે જાય છે પણ તેને બેન્કમાં થી ફોન આવે છે અને તે પાછો નોકરી માટે ચાલ્યો જાય છે. બેન્કમાં બધાં કર્મચારી ભાવિન રાહ જોઈ રહ્યા હતા ત્યારે અચાનક બધાએ તેને બર્થ ડે વિશ કર્યું. ભાવિન કહ્યું બધા મિત્રો ખુબ ખુબ આભાર એક કર્મચારી કહ્યું ભાવિન આજે બપોરે લંચ ટાઈમ માં પાટી તારા તરફથી.... ભાવિન કહ્યું હા કેમ નહિ જરૂર... ભાવિન બેન્કમાં કમ્પ્યૂટર આગળ