પ્રેમનું વર્તુળ - ૧૭

(32)
  • 3.2k
  • 2
  • 1.3k

પ્રકરણ – ૧૭ વિચારોની ગડમથલ અંતે વૈદેહીના સીમંતનો દિવસ આવી પહોંચ્યો. બધી વિધિઓ યોગ્ય રીતે થઇ રહી હતી. પરંતુ વૈદેહી અને રેવાંશ બંને ખુશ નહોતા. કારણ કે, રેવાંશની માનસિક સ્થિતિ સારી નહોતી અને વૈદેહી રેવાંશની ચિંતામાં હતી. એના મનમાં અનેક પ્રકારની ગડમથલ ચાલી રહી હતી. એ વિચારી રહી હતી કે, “શું મારા ગયા પછી રેવાંશ મને લેવા આવશે? આ આવનાર બાળક અમારું શું ભવિષ્ય લાવશે? શું એ અમને જોડશે કે અમને અલગ કરશે?” આવા અનેક પ્રકારના વિચારો વૈદેહીના મનમાં ચાલી રહ્યા હતા. પણ ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે એ ક્યાં કોઈ જાણતું જ હતું? સમય વીતી રહ્યો હતો. વૈદેહીની સીમંતની