ગંગાબાની હવેલી(ભાગ-૫)(સમાપ્ત)

(62)
  • 4.4k
  • 1
  • 1.6k

બોલ તું અને તારા બાપા હવેલીમાં કયારે અને ક્યાં સમયે ગયા હતા અને તારી પાછળ આ કોનો હાથ હતો.આજે તારે જણાવું જ પડશે.નહિ તો અમે અત્યારે જ પોલીસ કેસ કરી રહિયા છીયે.આખી જિંદગી જેલમાં રહેવું પડશે.નહીં અમે શા માટે કોઈનું ખૂન કરીયે મુખી બાપા.હું તો તે દિવસે આખો દિવસ વાડી પર હતો મને કોઈ પણ વાતની કઇ ખબર હતી નહિ.સાંજે આવીને મને ગંગાબાના સમાચાર મંજુએ મને આપ્યા હતા.આ મંજૂના બાપને છોડીદો,એને અહીંથી બહાર લઇ જાવ.મુખી બાપા બહાર ગંગાબાનો છોકરો આવ્યો છે.તે તમને બોલાવી રહ્યો છે.અગત્યનું કામ છે તેમને કહો કે થોડીવાર રાહ જોવે.મંજૂના બાપુજી જેવા બહાર ગયા તરત જ મુખી ઉભા થઈને મંજૂના