અનોખું લગ્ન - 12

(15)
  • 3.5k
  • 1.5k

વાદ-વિવાદ નિલય એ નેહા સાથે ના લગ્ન ની આશા છોડી દીધી હતી કારણ કે નેહા ના લગ્ન હવે બીજે નક્કી થઈ ગયા હતા. પરંતુ એક દિવસ નિલય ના ભાઈ તેના ભાભી ને આવી ને કહે છે કે એમના પિયર થી ફોન આવ્યો છે, અને ત્યાં વાત કરતાં હતા ત્યારે કંઈક ચિંતાજનક વાત હોય તેવું ભાભી ના વર્તન પર થી લાગી રહ્યું હતું.હવે આગળ....... આખરે ભાભી એ ફોન મૂક્યો ને બધા ને સઘળી વાત જણાવી. એ વાત જાણી હું તો જાણે ફરી જીવી ઊઠ્યો, મારી કરમાયેલી આશાઓ માં જાણે નવા અંકોર ફૂટવા લાગ્યા. હા,