સ્મૃતી અને સમર્થ ભાગ 4

(11)
  • 4.1k
  • 1.4k

વીર,સમર્થ,હીર, રિધીમાં નક્કી કરેલ સમય મુજબ 3 વાગ્યે પહોંચી જાય છે. બધા ગેટ ની બહાર સ્મૃતી ની રાહ જોવે છે, પણ સ્મૃતી 3:15 સુધી ના આવી પછી રીધિમાં એ બધા ને કહ્યું કે કોઈ એક રાહ જુઓ અને બાકી બધા ચાલો પ્રેક્ટિસ માટે બધા ને રીધિમાં ની વાત પર સંમતિ દર્શાવી પછી વિર એ કહ્યું કે તે અહી ઊભો રેહશે બાકી બધા જાવ. વિર ઊભો ઊભો વિચારે છેजो नहीं आता उसका इंतज़ार क्यू है,किसी और के लिए अपना ये हाल क्यू है,वैसे तो इस दुनिया में काफी लोग अलग है,पर वो सबसे अलग लगता क्यू है?તે એટલું મનમાં વિચારી જ રહ્યો