આહવાન - 7

(70)
  • 3.7k
  • 3
  • 1.8k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૭ કાજલ : તું જલ્દીથી બોલ...મિકિન. મને બહું ચિંતા થાય છે...એક સાથે આપણને બંનેને ખરાબ સ્વપ્ન ?? એ શું સંકેત કરી રહ્યું હશે ?? ક્યાંક ‌.... મિકિન : મને તો એવું સ્વપ્ન આવ્યું કે કોઈ અજાણ્યા લોકો મને અજાણી જગ્યાએ લઈ જઈને મારવાની કોશિષ કરી રહ્યાં છે અને હું મારી જાતને બચાવવાની નિષ્ફળ કોશિષ... કાજલ : આવું ન બોલ...તને કંઈ જ નહીં થાય...!! કોણ તને મરવાની કોશિષ કરી રહ્યું હતું ?? મિકિન : કોઈ અજાણ્યા માણસો એમાંથી કોઈને હું ઓળખતો નહોતો. પણ તને શું સ્વપ્ન આવ્યું