સ્નેહ બંધન...અનોખું ને અતૂટ - 1

  • 4.3k
  • 1
  • 1.1k

ક્યારેક કોઈ મળે ને અચાનક એક connection જેવું લાગે , કંઈક એવું જે એહસાસ માં છે પણ વાચા માં ઢળી ના શકે. એ એહસાસ એને પણ લાગે ને તમને પણ અનુભવાય.. એક બેચેની જે અલગ જ અનુભવ છે... આસપાસ ના દરેક વાતાવરણ બદલ્યું બદલ્યું લાગે.. મન જાણે મુક્ત પંખી બની ને આકાશ માં વિહારતું હોય એવો અનુભવ થવા લાગે. ક્યારેક શિયાળા માં થતી હૂંફ નો એહસાસ થવા લાગે. વરસાદ પડવાથી આવતી મહેક થી મન મેહકી ઉઠે... હર એક નો એક પોોતાનો અલાયદો અનુુુભવ.....પોતાનો એક અલગ અને ખાસ એહસાસ... એક એવું secret જેે