લોસ્ટેડ - 28

(41)
  • 4.6k
  • 1
  • 2.1k

"જયશ્રીબેન તમે શું બોલો છો? આધ્વીકાને કઈ રીતે ખબર પડી શકે? ગામમાં આપણા બાળકોને કોઈ ઓળખતું પણ નથી તો કોણ જઈને કેવાનું હતું એને?" આરાધના બેન બોલતા તો બોલી ગયા પણ પોતાના જ શબ્દો એમને નબળા અને અર્થહીન લાગ્યા."હું કંઈ જાણતી નથી ભાભી કે સોનું ને કોણે કીધું અને શું કીધું પણ ભાભી જ્યારે બન્ને છોકરીઓને ખબર પડશે કે એ બન્ને મારા લીધે અનાથ થઈ ગઈ તો હું શું મોઢું બતાવીશ બન્ને ને?"